ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ?

વિદ્યાર્થીને
શીખવ્યું
મેડમે
અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

સમયવાચક
રીતિવાચક
સ્થળવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?

લોઢાના ચણા ચાવવા
લોહીનું પાણી કરવું
ધૂળ કાઢી નાખવી
નાકે દમ આવી જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP