કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ– 196
અનુચ્છેદ– 243
અનુચ્છેદ– 249
અનુચ્છેદ– 178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?
1. મહાત્મા ગાંધીજી
2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
૩. શ્રી ચૌધરી ચરણ સિંહ
4. શ્રી રવિશંકર મહારાજ
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ?

સત્ય નડેલા
ગૌતમ અદાણી
મુકેશ અંબાણી
રતન તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP