ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? ફર્નિચર રમકડા શંખની વસ્તુઓ માટે સાડીઓ ફર્નિચર રમકડા શંખની વસ્તુઓ માટે સાડીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 78% 74% 72% 76% 78% 74% 72% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની દક્ષિણ ગુજરાતની આપેલ તમામ ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની દક્ષિણ ગુજરાતની આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? ગાભ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ફ્રુટ અવસ્થા તાજમૂળ અવસ્થા ગાભ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ફ્રુટ અવસ્થા તાજમૂળ અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? કંડલા, કચ્છ સચાણાં, જામનગર ચોરવાડ, જૂનાગઢ માંડવી, કચ્છ કંડલા, કચ્છ સચાણાં, જામનગર ચોરવાડ, જૂનાગઢ માંડવી, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP