ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? શહેરા કાલોલ હાલોલ મોરવાહડફ શહેરા કાલોલ હાલોલ મોરવાહડફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-C,2-B,3-A,4-D 1-A,2-D,3-C,4-B 1-D,2-C,3-B,4-A 1-B,2-A,3-D,4-C 1-C,2-B,3-A,4-D 1-A,2-D,3-C,4-B 1-D,2-C,3-B,4-A 1-B,2-A,3-D,4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? વડોદરા ભરૂચ દાહોદ નર્મદા વડોદરા ભરૂચ દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? અમરકંટક પૂર્વઘાટ મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ મૈકલ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 95 96 99.9 99 95 96 99.9 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP