ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? પોલિયોઝોઈક ટ્રાયાસિક પ્રી કેમ્બ્રિયન આર્કિયન પોલિયોઝોઈક ટ્રાયાસિક પ્રી કેમ્બ્રિયન આર્કિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? કલિંગ શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ કલિંગ શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. સુરત મુંબઈ જુનાગઢ અમદાવાદ સુરત મુંબઈ જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા સાયલા અબડાસા ડીસા ઊંઝા સાયલા અબડાસા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP