ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? સતિયાદેવ ખોખરા બરડો ઉમિયા સતિયાદેવ ખોખરા બરડો ઉમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બોટ બનાવવાનો જહાજવાડો કયાં આવેલો છે ? મગદલ્લા ઉમરગામ માંગરોળ વલભી મગદલ્લા ઉમરગામ માંગરોળ વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત બંગાળ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ? ધ ઈન્ડિયન એસોસિયેશન ઈન્ડિયા લીગ ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક ધ ઈન્ડિયન એસોસિયેશન ઈન્ડિયા લીગ ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP