ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? મોરબી ભાવનગર જામનગર વડોદરા મોરબી ભાવનગર જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? સમોડા (પાટણ) સનોસણ (બનાસકાંઠા) હિંમતનગર વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) સનોસણ (બનાસકાંઠા) હિંમતનગર વાલિયા (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? ભીમદેવ પહેલો મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ અજય પાળ ભીમદેવ પહેલો મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ અજય પાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? રોહીદાસ વિઝાત સંત દેવીદાસ સંત આપા રોહીદાસ વિઝાત સંત દેવીદાસ સંત આપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? દ્રાંગકિ આયુક્ત મહત્તર ઉપરિક દ્રાંગકિ આયુક્ત મહત્તર ઉપરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP