ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ કાન્ત કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? નરેન બારડ મૃગેશ શાહ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ નરેન બારડ મૃગેશ શાહ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP