ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ?

હરિશ મંગલમ્
જોસેફ મેકવાન
નીરવ પટેલ
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ?

જ્યોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
સાંઈરામ દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP