ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. સભા સંઘ ટોળી માણસો સભા સંઘ ટોળી માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ મરુભૂમિ ચીકણી જમીન કાંપાળ જમીન ખૂંપણ મરુભૂમિ ચીકણી જમીન કાંપાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન સૂર્ય કમળ મોગરો ચંદન સૂર્ય કમળ મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સાર્વનામિક ક્રિયાવાચક ગુણવાચક સંખ્યાવાચક સાર્વનામિક ક્રિયાવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP