ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો. વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ? ગાન જયરામા તાલભાસ ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ગાન જયરામા તાલભાસ ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. બધું આ જ કારણે બધું આ જ કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ? કર્મણી વાક્ય સંયુક્ત વાક્ય સાદુ વાક્ય ભાવે વાક્ય કર્મણી વાક્ય સંયુક્ત વાક્ય સાદુ વાક્ય ભાવે વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP