ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો.

પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા
કાગડો - જાતિવાચક સંજ્ઞા
કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા
પક્ષી - જાતિવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

વધારી વધારીને બોલવું
આનાકાની કરવી
અસત્યનું આચરણ કરવું
વિજય મેળવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ?

હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
રજત મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

કાનમાં ફૂંક મારવી
કાનાફૂસી કરવી
ભંભેરણી કરવી
નિંદા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP