ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ભૂજિયો પચ્છમ કાળો ખદીર ભૂજિયો પચ્છમ કાળો ખદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? 81 સે.મી. 82 સે.મી. 83 સે.મી. 80 સે.મી. 81 સે.મી. 82 સે.મી. 83 સે.મી. 80 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃત ગુજરાત ના કયા ભાગમાંથી પસાર થાય છે ? પસાર થતું નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત પસાર થતું નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ? ગ્રેફાઇટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઇટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 20% 45% 75% 60% 20% 45% 75% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP