ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? ચર્ટ આપેલ તમામ કેલ્સેડ જેસ્થર ચર્ટ આપેલ તમામ કેલ્સેડ જેસ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? બી.બી. લાલ બી. એન. મિશ્રા આર.એસ. બિસ્ત એસ.આર.રાવ બી.બી. લાલ બી. એન. મિશ્રા આર.એસ. બિસ્ત એસ.આર.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? નર્મદા સાબરમતી ભાદર તાપી નર્મદા સાબરમતી ભાદર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જામનગર અમદાવાદ જુનાગઢ સુરત જામનગર અમદાવાદ જુનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? અલબરૂની હ્યુએનસાંગ કોપોલો પેરીપ્લસ અલબરૂની હ્યુએનસાંગ કોપોલો પેરીપ્લસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP