ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? નર્મદા સાબરમતી ઘેલો ભાદર નર્મદા સાબરમતી ઘેલો ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી અલંગ ઓખા વેરાવળ બેડી અલંગ ઓખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? વાકળ ચરોતર ગોઢા ગઢવાડા વાકળ ચરોતર ગોઢા ગઢવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કબૂતર સુરખાબ ચિલોગો કલકલિયો કબૂતર સુરખાબ ચિલોગો કલકલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડકનાં મુખ્ય કેટલાં પ્રકારો છે ? 4 5 6 3 4 5 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP