ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 75% 45% 60% 20% 75% 45% 60% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ? વુલેસ્ટોનાઈટ ગ્રેફાઇટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ વુલેસ્ટોનાઈટ ગ્રેફાઇટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? પુસા વૈશાખી વૈશાલી પુસા ફાલ્ગુની ચાફા પુસા વૈશાખી વૈશાલી પુસા ફાલ્ગુની ચાફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP