ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? સાતપુડા અરાવલી અરાવલી વિંધ્ય સાતપુડા અરાવલી અરાવલી વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? નવસારી જૂનાગઢ સુરત આણંદ નવસારી જૂનાગઢ સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો મોરધારના ડુંગરો લોજના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો મોરધારના ડુંગરો લોજના ડુંગરો સરકલાના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? જુનાગઢ કચ્છ ભાવનગર ડાંગ જુનાગઢ કચ્છ ભાવનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? રણપ્રદેશ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણપ્રદેશ રણના ઉત્પાદન શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? દહેજ હલ્દીયા કોચીન જામનગર દહેજ હલ્દીયા કોચીન જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP