ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે ?

આપેલ બધા જ સ્થળો
મહાલ
કેવાડી ફોરેસ્ટ સાઈટ
પીરોટન ટાપુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ?

પ્રવાસન સ્થળ તરીકે
નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે
ઉત્પાદન કાર્ય કરવા માટે
આનંદ પ્રમોદ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP