ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. લાલ ઝાંખરાં ઊંચો શીતળ લાલ ઝાંખરાં ઊંચો શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત મિશ્રોપજાતિ પૃથ્વી માલિતી હરિગીત મિશ્રોપજાતિ પૃથ્વી માલિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? પાપપુણ્ય દેશપ્રેમ વનવાસ સ્નેહાધી પાપપુણ્ય દેશપ્રેમ વનવાસ સ્નેહાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. જૂથ ત્રણ વ્યક્તિ પચ્ચીસ જૂથ ત્રણ વ્યક્તિ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોગર ભોગળ કમાન દંડો ભોગર ભોગળ કમાન દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP