કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ?

ગુજરાત
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હનલે સ્થિત ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (IAO) ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે ?

આંધ્ર પ્રદેશ
લદાખ
ઉત્તરાખંડ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
OECD
UNDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ?

રૂ.5000
રૂ.1000
રૂ.10000
રૂ.3000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ?

કોપનહેગન
વોશિંગ્ટન ડીસી
નવી દિલ્હી
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.
2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.
3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.
4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP