ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? વડોદરા મસુરી પટના મુંબઈ વડોદરા મસુરી પટના મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આપેલ તમામ દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા ઘઉં બાજરી શેરડી એરંડા ઘઉં બાજરી શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? ચારણકા રાધનપુર વારાહી પારડી ચારણકા રાધનપુર વારાહી પારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:2 1:5 1:1 1:4 1:2 1:5 1:1 1:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP