કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ? ઈજિપ્ત પાકિસ્તાન બ્રિટન ઈન્ડોનેશિયા ઈજિપ્ત પાકિસ્તાન બ્રિટન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? SpaceX NASA ESA ISRO SpaceX NASA ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને OECD UNDP આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને OECD UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ? તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે આપેલ બંને મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. એક પણ નહીં PM-POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે આપેલ બંને મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? ઈરાન અફઘાનિસ્તાન સર્બિયા ઉત્તર કોરિયા ઈરાન અફઘાનિસ્તાન સર્બિયા ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP