કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ?

આર. અશ્વિન
જસપ્રીત બુમરાહ
શાકિબ અલ હસન
ટિમ સાઉથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ?

ભારત
બ્રિટન
ફ્રાંસ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP