ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GSFC GIPL GITCO GIL GSFC GIPL GITCO GIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી વેરાવળ ઓખા અલંગ બેડી વેરાવળ ઓખા અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1980 ઈ.સ. 1985 ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1980 ઈ.સ. 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? બંધારા તળાવ લગૂન અખાત બંધારા તળાવ લગૂન અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. વડોદરા અંબાજી જુનાગઢ પંચમહાલ વડોદરા અંબાજી જુનાગઢ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? અરવલ્લી સાતપુડા વિધ્યં કલમુર અરવલ્લી સાતપુડા વિધ્યં કલમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP