ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
સયાજીરાવ-ત્રીજા
ભગતસિંહ
કૃષ્ણકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મણિશંકર કીકાણી
નવલરામ
મણિલાલ ત્રિવેદી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP