ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો.

સ્થાનિક અધિકારી-કુમારામાત્ય
સેનાપતિ-દંડનાયક
મંડલના વડા-મહામંડલેશ્વર
દરેક કરણના વડા-મહામાત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

કૌશલ્યાદેવી
મહાકુંવરબા
રાજબા
મણીબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ?

ખંડણી
મહેસૂલ
લશ્કરી ખર્ચ
ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

વૌઠાનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
તરણેતરનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP