ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? જુમ્મા મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં રાણી સિપ્રીની સીદી બશીરની જુમ્મા મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં રાણી સિપ્રીની સીદી બશીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષે ગોધરામાં રાજકીય પરિષદ મળી ? 1915 1920 1916 1917 1915 1920 1916 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? કચ્છ ભાવનગર ભરૂચ ખંભાત કચ્છ ભાવનગર ભરૂચ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી નવસારી સુરત રાજકોટ દાંડી નવસારી સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP