ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? ધ્રોલ પડધરી લાલપુર ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ખંભાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP