ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ મુહમ્મદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રાઉ કરણસિંહ રામસિંહ ચક્રધ્વજ ચંપત રાય રાઉ કરણસિંહ રામસિંહ ચક્રધ્વજ ચંપત રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? લોથલ ધોળાવીરા હડપ્પા વલ્લભી લોથલ ધોળાવીરા હડપ્પા વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? કૌશલ્યાદેવી મહાકુંવરબા રાજબા મણીબા કૌશલ્યાદેવી મહાકુંવરબા રાજબા મણીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP