ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક વિકારી તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. મૈયત : મરણ પોશ : ખોબો અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન મૈયત : મરણ પોશ : ખોબો અધર : ટેકા વિનાનું પ્રસાદ : ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માથાબોળ સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અતર મિલનસાર અલગ તડું અતર મિલનસાર અલગ તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP