ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? અનુષ્ટુપ દોહરો સ્રગ્ધરા ચોપાઈ અનુષ્ટુપ દોહરો સ્રગ્ધરા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અણધાર્યા અસામઈક અસંતોષજનક અવાચક અણધાર્યા અસામઈક અસંતોષજનક અવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ? સુરુચિ સૂક્તિ વિકિરણ પ્રતિક્ષા સુરુચિ સૂક્તિ વિકિરણ પ્રતિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? લાભાલાભ શાકભાજી નટવર દેશ પ્રેમ લાભાલાભ શાકભાજી નટવર દેશ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? જેવા સાથે તેવા સોબત તેવી અસર સંગ તેવો રંગ સાચને નહ આંચ જેવા સાથે તેવા સોબત તેવી અસર સંગ તેવો રંગ સાચને નહ આંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP