ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? અમદાવાદ ગોધરા સુરત નડિયાદ અમદાવાદ ગોધરા સુરત નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? બલી કરંજ ભાગ બટાઈ સદભાગા બલી કરંજ ભાગ બટાઈ સદભાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? ગોમતીપુર શાહપુર જમાલપુર કાલુપુર ગોમતીપુર શાહપુર જમાલપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.1. અનામત વિરોધી આંદોલન 2. નવનિર્માણ આંદોલન 3. મહાગુજરાત આંદોલન 4. પાટીદાર આંદોલન 4,2,3,1 1,4,2,3 3,2,1,4 2,4,1,3 4,2,3,1 1,4,2,3 3,2,1,4 2,4,1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP