ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? અબડાસા ભૂજ અંજાર માંડવી અબડાસા ભૂજ અંજાર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 17મી 16મી સદી 18મી 19મી 17મી 16મી સદી 18મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP