ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની અબ્દુલ ગની હુસેન ગની ઇલિયાસ ગની કરીમ ગની અબ્દુલ ગની હુસેન ગની ઇલિયાસ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ સુન્દરમ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી રાજેન્દ્ર શાહ સુન્દરમ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા.વિ.પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પિંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP