ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહેતાપુરા મહાવીરનગર રાયગઢ ફતેહપુરા મહેતાપુરા મહાવીરનગર રાયગઢ ફતેહપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. બદલાતો સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો' કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ? ચાબખા ગરબા છપ્પા આખ્યાન ચાબખા ગરબા છપ્પા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? ભોજરાજ વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ભોજરાજ વિક્રમસિંહ રાવ દુદાજી રાણા સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP