ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ક.મા. મુનશી પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? આંગળિયાત પ્રણયદીપ દરિયા સરસ્વતી ચંદ્ર આંગળિયાત પ્રણયદીપ દરિયા સરસ્વતી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1972 1974 1971 1973 1972 1974 1971 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP