ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? નરહરિ પરીખ કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ નરહરિ પરીખ કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? શોર્ય અને પ્રેમ રુદ્ર ભયાનક કરુણ શોર્ય અને પ્રેમ રુદ્ર ભયાનક કરુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુંદ દવે સુરેશ દલાલ હરીન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુંદ દવે સુરેશ દલાલ હરીન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ લીલુડી ધરતી વ્યાજનો વારસ ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ લીલુડી ધરતી વ્યાજનો વારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP