ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક નિષેધવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. ફર્નિચર મિનિટ જિગર મિશન ફર્નિચર મિનિટ જિગર મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક સમાહાર ઈતરેતર સમાનાધિકરણ વૈકલ્પિક સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP