ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? પ્રમાણવાચક સમયવાચક નકારવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક નકારવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી આંગણું હોલ ગજાર સ્ટોરરૂમ આંગણું હોલ ગજાર સ્ટોરરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? હરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દાન દક્ષિણા સહાય સદાવ્રત દાન દક્ષિણા સહાય સદાવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. અર્થા ઉપમા પ્રાસનું પ્રાસ અંત્યાનુપ્રાસ અર્થા ઉપમા પ્રાસનું પ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP