ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? થોડાંક કાપી નાખ્યાં વૃક્ષ ઘણાં થોડાંક કાપી નાખ્યાં વૃક્ષ ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? ઉર્દુ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દુ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? આરજૂ ઉગમ અર્વાચીન ઉપાધી આરજૂ ઉગમ અર્વાચીન ઉપાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. ચાંદી જેવી દાડમ જેવી કંચન જેવી દૂધ જેવી ચાંદી જેવી દાડમ જેવી કંચન જેવી દૂધ જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. નથી પણ પ્રમાણે ટ્રેન નથી પણ પ્રમાણે ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP