• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ?

સમૌ
બ્રાહ્મણવાડા
ધરમપુર
વાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ?

દયારામ
પ્રેમાનંદ
શામળ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો.

સુરેન્દ્રનગર
અમદાવાદ
ભાવનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ?

કુંવરબાઈનું મામેરુ
ઓખાહરણ
સુદામાચરિત્ર
નળાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો.

વાસુકિ
કાન્ત
સેહની
ઈર્શાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?

પદ્મનાભ
ભાલણ
અખો
પરમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District PSI Prelim Exam Paper (06-03-2022) GPSC PI Prelim Exam Paper 03 January 2021 કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US