ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી વિવેચનનું વિવેચન સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી વિવેચનનું વિવેચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ આખ્યાન ગરબી પદ્યવાર્તા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP