ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક પડીને ઊભું થઈ ગયું. - અધોરેખાને આધારે કૃદંતને ઓળખો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ભંભેરણી કરવી નિંદા કરવી કાનમાં ફૂંક મારવી કાનાફૂસી કરવી ભંભેરણી કરવી નિંદા કરવી કાનમાં ફૂંક મારવી કાનાફૂસી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? દર્શકવાચક વ્યક્તિવાચક એક પણ નહીં પુરુષવાચક દર્શકવાચક વ્યક્તિવાચક એક પણ નહીં પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક રીતવાચક નિષેધવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક રીતવાચક નિષેધવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP