ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું.
પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ?

ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ?

બળદ-સુરભિસુત-આખલો
ભોરંગ-વાસુકી-સર્પ
હાથી-ગજ-હસ્તિ
શાર્દૂલ -મહિષી-મર્કટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરમેળ છંદ
મસજસતતગાગા
યતિ : 12મા અક્ષર
અક્ષરસંખ્યા : 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP