ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ?

હેત્વર્થકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.

પહેલાં તમે એની સાથે બોલતા નહીં
કોઈ સારા માણસને પૂછો
એ તમને પત્ર લખશે
ઝાડ પરથી પક્ષી ઊડી ગયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP