ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. વસંતતિલકા અનુષ્ટુપ માલિની દોહરો વસંતતિલકા અનુષ્ટુપ માલિની દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP