ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. હિંસા - હિંસક લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર હિંસા - હિંસક લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? વાતનું વતેસર થવું પાણીમાં લીટા કરવા કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી વાતનું વતેસર થવું પાણીમાં લીટા કરવા કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP