ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજનું વાતાવરણ બહુ ___ છે. - ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખુશનૂમા ખુશનુમા ખૂશનુમા ખૂશનૂમા ખુશનૂમા ખુશનુમા ખૂશનુમા ખૂશનૂમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. વાદળી તેણે હતી ચડ્ડી વાદળી તેણે હતી ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ કાવતરું કરવું ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી કાવતરું કરવું ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP