ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મણિલાલ દોશી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મણિલાલ દોશી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? લુઈ કહાન અનિલ સુતાર લીકા બુર્ઝિયર રામ સુતાર લુઈ કહાન અનિલ સુતાર લીકા બુર્ઝિયર રામ સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ? સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? પુષ્પાબેન મહેતા ઉષા મહેતા શારદાબેન મુખર્જી શારદાબેન મહેતા પુષ્પાબેન મહેતા ઉષા મહેતા શારદાબેન મુખર્જી શારદાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ સુશ્રી શારદા મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? વડનગર સિદ્ધપુર ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ખંભાત ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP