ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? અશોક દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે અશોક દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ર.વ.દેસાઈ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ.દેસાઈ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભાસ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન શાણો નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન શાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP